જેતપુર જૂની સાંકળી ગામનો બનાવ.
જૂની સાંકળી ગામે ધોળે દિવસે થઈ ચોરી.
ધોળે દિવસે બંધ મકાનમાં થઈ ચોરી.
પરિવાર વાડી એ ગયેલ હોઈ તસકરો એ કળા કરી.
મનસુખ ભાઈ બાંભરોળિયા નાં મકાન માં ઘર માં થઈ ચોરી.
ઘરના દરવાજા નાં નકુચા તોડી અંદર કબાટ નો લોક તોડી કબાટ માં રહેલ 20 તોલા દાગીના અને 20,000 રોકડ કુલ અંદાજિત આઠ લાખ ની ચોરી ની આશંકા.
ધોળે દિવસે ચોરી થતા વાડી એ જતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા