Rape : નરાધમ પિતાએ 5 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું.

Rape

  • એક દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ પવિત્ર હોય છે. અને બંને વચ્ચેનો પ્રેમ અણમોલ હોય છે.
  • પરંતુ હાલનાં કળિયુગના જમાનામાં અમદાવાદમાંથી એક શર્મનાક ઘટના સામે આવી છે.
  • અમદાવાદમાં સગા પિતાએ જ પોતાની પાંચ વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવીને તેની સાથે દુષ્કર્મ (Rape) કર્યું હતું
  • આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
  • પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પિતાની શોધખોળ શરૂ કરી છે.
  • અમદાવાદના સોલા વિસ્તારમાં સોલાબ્રિજ નીચે કાચાં ઝૂપડાંમાં રહેતાં એક નરાધમ પિતાએ ઘરમાં પાંચ વર્ષની પુત્રીને એકલી જોઈને તેના પર નજર બગાડી હતી.
  • નરાધમ તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું.
  • જ્યારે બાળકી અસહ્ય પીડાથી રડવા લાગી તો નરાધમ પિતા તેને ઘરે મૂકી ગયો હતો.
  • ઘરે આવ્યા બાદ મોટી બહેને જોયું તો નાની બહેનનાં ગુપ્ત ભાગેથી લોહી નીકળી રહ્યું હતું. અને તે ખુબ રડી રહી હતી.
  • તથા એવામાં તેની માતા પણ ઘરે આવી પહોંચી હતી.
  • ત્યારબાદ નાની બાળકીએ નરાધમ પિતાની કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.
  • બાળકીની વાત સાંભળી માતા ચોંકી ઉઠી હતી.
  • ત્યારબાદ માતા અને હવસખોર પિતા વચ્ચે ઝગડો થતાં પિતા ઘર છોડીને ભાગી ગયો હતો.
  • માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
  • અને નરાધમ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
  • પોલીસે પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
  • તેમજ ફરાર આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
  • તો બાળકીને સારવાર માટે હાલ સોલા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

PTN News

Related Posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

લિલિયામાં પોણો ઈંચ, લાઠીમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેરમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ ડેડિયાપાડામાં પોણો ઈંચ, ઉચ્છલમાં પોણો ઈંચ નવસારીમાં અડધો ઈંચ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ કપરાડા, ખંભાળિયા, માંગરોળમાં વરસાદ…

નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ; 5નાં મોત, અનેક ઘાયલ

નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો…..જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા…….વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

મસ્ક બાદ રાહુલ ગાંધીએ  EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024