ઉનાળાની સીઝન શરુ થયાની સાથે કેરીની બોલબાલા વધી જાય છે. કેરીનો ઉપયોગ કરીને ઘણી બધી રેસિપી ઘરે બનાવી શકાય છે. મેંગો શેકની જેમ જ મેંગો પેંડા પણ
તેટલા જ ટેસ્ટી લાગે છે.

સામગ્રી :
200 ગ્રામ દૂધનો માવો,
50 ગ્રામ દળેલી ખાંડ,
200 મિલી કેરીનો રસ,
નાની ચમચી ઈલાયચી પાઉડર, 
જરૂર મુજબ પીસેલા અખરોટ, બદામ અને પિસ્તા

રીત :

  • ધીમી આંચ પર ગેસ પર કડાઈ મૂકો ત્યારબાદ તેમાં માવો અને થોડો કેરીનો રસ મિક્સ કરો.
  • બંને સરખા મિક્સ થઈ જાય તે પછી તેમાં દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ્સ નાખો. થોડી વાર આ મિશ્રણને પલળવા દો.
  • જ્યારે મિશ્રણ તેલ છોડવા લાગે ત્યારે તેને ગઈ ગેસ પરથી ઉતારીને ઠંડુ કરો. તૈયાર થયેલા મિશ્રણના પેંડા વાળી લો. પેંડાની ઉપર બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024