Sabarkantha : ઇડર ગઢ ઉપરની કેટલીક અદભૂત ચોંકવનારી શિલાઓ

પોસ્ટ કેવી લાગી?

Sabarkantha

  • સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાનું ઐતિહાસિક નગર ઇડર ખાસ એના ગઢના લીધે જાણીતું છે.
  • તેમજ તે અજેય ગણાતા ઇડરનાં ગઢએ જીતનું પ્રતિક છે.
  • પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યા છે.
  • વિશાલ શિલાઓના લીધે ઇડર અત્યાર સુધી અજેય એટલે કે જીતી નાં શકાય તેવું ગણાતું. 
Sabarkantha
  • સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના અહીંના પ્રાચીન મંદિરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે.
  • તો આજે હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢના ગૌરવપરદ ઈતિહાસ પર એક નજર કરીએ.
Sabarkantha
  • સાબરકાંઠા (Sabarkantha) નો આ ગઢ હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલો છે.
  • ઈડરીયા ગઢની ગિરીમાળાઓમાં પત્થરમાં કંડારાયેલી અદભૂત દુર્લભ શિલાઓ ચોંકાવનારી છે.
Sabarkantha
  • ઇડરનાં ગઢ અજેય ગણાતા એક જીતનું પ્રતિક છે
  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઇડરનાં ગઢની મુલાકાતે આવે છે
  • તેમજ અહીંની અદભૂત શિલાઓના કારણે આ ગઢ હંમેશા ચર્ચામાં રહે છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures