• સંડેર ગામ ની સીમમાંથી દેશી હાથ બનાવટ ની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ
  • આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ તથા પો.અધિ.સા. અક્ષયરાજ (IPS) પાટણએ પાટણ જીલ્લામાં ગેરકાયદેસર રીતે પરવાના વગર ના હથિયારો રાખતા ઇસમોને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી કે.એમ.પ્રિયદર્શી નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ શ્રી જે.કે.ડોડીયા તથા એ.એસ.આઇ. ભરતસિંહ પ્રભાતસિંહ તથા અ.હેઙ.કો. રણવીરસિંહ ચમનસિંહ તથા અ.હે.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.હે.કો. દીલીપજી જુજારજી તથા અ.હેડ.કો. જયેશજી બાબુજી તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિહ ખાનસિહ તથા આ.પો.કો. સંજયકુમાર પ્રભુદાસ નાઓ બાલીસાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયા તથા અ.હેડ.કોન્સ. રણવીરસિંહ ચમનસિંહ નાઓને ખાનગી રાહે મળેલ હકીકત આધારે સંડેર ગામની સીમમાંથી ફતેહ મકબુલહુસેન ઉસ્માનભાઇ રહે.રણુંજ મોટોવાસ તા.જી.પાટણ વાળાઓને ગે.કા. વગર પાસ પરવાના ની દેશી હાથ બનાવટ બંદુક નંગ-૧ કિંમત રૂપિયા ૨૫૦૦/- ની સાથે પકડી પાડી સદરી ઇસમ ના વિરૂધ્ધમાં આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબ બાલીસાણા પો.સ્ટે.માં ગુનો રજી.કરાવેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024