- ગોવાના ગવર્નર અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક પોતાના વિવાદસ્પદ નિવાદનના કારણે હંમેશા ચર્ચામા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
- જેમાં ગત રવિવારના રોજ મલિક ઉત્તર પ્રદેશના ગૃહનગરના બાગપતમા આવેલા ગામમા ગયા હતા, જ્યા તેમણે એક કાર્યક્રમમા હાજરી આપી હતી. તેમણે સભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, કાશ્મીરમા જે ગવર્નર બને છે, તે ફક્ત દારૂ પીએ છે, અને ગોલ્ફ રમે છે. બાકીના બીજા જે ગવર્નર છે, તેઓ આરામ કરે છે.
- તેમના આ વિવાદસ્પદ નિવેદનના કારણે વિવાદ ઉભો થયો છે, તેમજ સોશ્યલ મીડિયામા પણ તેના ઘણા યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News