scam :CM સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલી કૌભાંડ આચરવાનો કેસ આવ્યો સામે

પોસ્ટ કેવી લાગી?

scam CM

  • CM સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલીને scam (કૌભાંડ) આચરવાનું નેટવર્ક લોકડાઉન બાદ સક્રિય થયું હોવાની શંકાને પગલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી સામે આવી હતી.
  • મૂળ અમદાવાદના અને લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા સીનિયર સિટિઝન મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું અને સહાયની રકમ જમા થયા બાદ ઉપડી પણ ગઈ.
  • જો કે, આ કૌભાંડ (scam) પાછળ કોઈ નેટવર્ક છે કે આ સમગ્ર બાબતે પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.
  • અમદાવાદના જાગૃત નાગરિક તરીકે આ સીનિયર સિટિઝને માધુપુરા પોલીસને જાણ કરી છે કે ગરીબ કલ્યાણ યોજનાના નામે સાયબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે.  
  • કારણ કે ફરીયાદીના મોબાઈલમાં સહાયમાં મળેલા એક હજાર રૂપિયા હાથમાં તો ના આવ્યા અને તેમની જાણ બહાર રાજસ્થાનમાં તેમના નામનું બેન્ક એકાઉન્ટ ખોલ્યું અને સહાયની રકમ બારોબાર ઉપડી ગઈ.  
  • આ વાત જાણે એમ છે કે લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય માટે એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવા માટે ગરીબ કલ્યાણ યોજના બનાવવામાં આવી.
  • તથા આ યોજનાનો લાભ ખરેખર જરુરિયાત મંદોને પહોંચે તે જરૂરી હતું.
  • જો કે, આ માટે રાશન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો અગાઉ ચકાસણી પણ કરવામાં આવી હતી. 
  • તે સમય દરમિયાન માધુપુરાના એક  સીનિયર સિટિઝન સહાય ન જરૂરિયાત નહીં હોવાનું લેખિતમાં આપ્યું, તેમ છતાં પણ એકાદ મહિના બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો કે ગરીબ કલ્યાણ યોજનાના સહાય પેટે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવેલા છે.
  • આ જોઈ સીનિયર સિટિઝન દીકરાને વાત કરી જોકે દીકરો પોલિટિકલ પાર્ટીનું કાર્યકર્તા હોય આ યોજનામાં કૌભાંડ (scam) ની શંકા ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.  
  • મહત્વનું છે કે લોકડાઉન દરમિયાન સીનિયર સિટિઝન ઓસ્ટ્રેલિયામાં અટવાયું હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures