સ્કૂલ વાન ચાલકો હડતાલ પર; એસોસિયેશન દ્વારા સરકારને કરાયો અનુરોધ 

સ્કૂલ વર્ધી વાન અને રિક્ષા મામલે સરકાર દ્વારા નિયમો કડક કરી પાલન શરૂ કરાવવામાં આવ્યું…  વિરોધમાં ગુજરાતભરમાં તમામ સ્કૂલ વર્ધી વાહન ચાલકો-માલિકો ઉતર્યા હડતાળ પર…લગભગ 80000 જેટલા વાહન ચાલકો હડતાળ પર…રાજકોટમાં 3000 જેટલા સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાલ પર… સ્કૂલ વેન એસોસિયેશન દ્વારા ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં ભેગામળી કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન…

School van drivers on strike; A request made by the association to the government

In the matter of school vans and rickshaws, the government started enforcing the rules… In protest, all school van drivers-owners across Gujarat went on strike… About 80000 vehicle drivers on strike… About 3000 school vans and rickshaws in Rajkot. On the strike of drivers… School Van Association organized a protest in large numbers at Bhagatsingh Garden…

#SchoolVan, #drivers, #strike, #government, #SchoolAuto, #Gujarat, #PTNNews,

 

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024