Education : ડૉ.રમેશ પોખરિયાલ : 15મી ઓગસ્ટ બાદ જ શાળા-કોલેજો ખૂલશે.

પોસ્ટ કેવી લાગી?

Education News

  • લોકડાઉન ના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથીશાળા કોલેજ બંધ છે.
  • આ ચર્ચાને લઈને આજે મોટી જાહેરાત થઇ. માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ 2020 બાદ જ ખૂલશે.
  • ડૉ.રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે બની શકે કે 15મી ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે.
  • દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડ.રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો.
  • આ વાતની જાણકારી તેમણે ટ્વીટ દ્વારા આપી હતી.

  • તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે ‘સમય આવી ગયો છે કે કોરોનાને સહઅસ્તિત્વ સ્વીકારતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવામાં આવે…’

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures