સૌરવ ગાંગુલીએ ભાજપને સવિનય રાજકારણમાં આવવાની ના પાડતા કહ્યું…

પોસ્ટ કેવી લાગી?

Sourav Ganguly

પશ્ચિમ બંગાળમાં ભાજપને એક એવા નામની જરૂર હતી જે સમાજના તમામ ક્ષેત્રમાં સ્વીકાર્યો હોય. બંગાળી સેલેબ્રિટીઝને પોતાની સાથે જોડવા ભાજપ ઉત્સુક હતો. પશ્ચિમ બંગાળમાં સૌરવ ગાંગુલી એકદમ લોકપ્રિય છે. સૌરવ ગાંગુલી ભાજપ માટે એકદમ ફિટ ઉમેદવાર ગણાય.

ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ભાજપને રાજકારણમાં આવવાની ના પાડતાં કહ્યું હતું કે હું ક્રિકેટથી ખુશ અને સંતુષ્ટ છું. રાજકારણમાં આવવાની મારી ઇચ્છા નથી. 

2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ અત્યારથી એની પૂર્વતૈયારીમાં લાગી ગયો હતો. ભાજપે સૌરવ ગાંગુલીને પોતાની પાંખમાં લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સૌરવે સવિનય ના પાડી હતી.

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

સૌરવે કહ્યું કે ક્રિકેટની જવાબદારીઓ સંભાળવામાં હું ખૂબ વ્યસ્ત રહું છું અને એમાં જ મને સંતોષ છે, હું ક્રિકેટથી ખુશ છું. સૌરવે ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવાની પણ ના પાડી દીધી હોવાનું કહેવાય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures