State level minister Bhikhu Singh Parmar's ill health

રાજ્ય  સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ( Bhikhusinh Parmar ) ની તબિયત લથડી છે. મળી રહેલા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારને છાતીમાં દુખાવો થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

State Government Minister Bhikhusinh Parmar’s health has deteriorated. According to the news, Bhikhu Singh Parmar has been shifted to UN Mehta Hospital for treatment due to chest pain.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024