વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂક મામલે કરવામાં આવ્યું પૂતળા દહન. ત્યારે ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ હાય હાય ના નારા લગાવ્યા હતા અને પંજાબ ના મુખ્યમંત્રી નું વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરક્ષા ચૂક મામલે સમગ્ર ગુજરાત માં પડયા છે પડઘા.
ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભાજપ ના કાર્યકરો દ્વારા પંજાબ ના મુખ્યમંત્રી નું પૂતળા દહન કરાયું હતું.