Surat
- અત્યારે બળાત્કારના કિસ્સાઓ વધી ગયા છે.તેવોજ એક કિસ્સો સુરત(Surat)માં સામે આવ્યો છે.
- સુરત(Surat) અમરોલીમાં 14 વર્ષની કિશોરી પર બળાત્કાર 18 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યો.
- કોર્ટે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ માટે મોકલતો હુકમ કર્યો હતો.
- માહિતી મુજબ સંજય સોલંકી કરીને એક શખ્સ અમરોલી માન સરોવર સર્કલ નજીક રહેતો હતો.
- આ પણ જુઓ : Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.
- સંજય સોલંકી 14 વર્ષની એક કિશોરીને તા. 4 જુલાઇએ વતન ભગાડી ગયો હતો.
- આ શખ્સે 14 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
- આ આરોપી ફરિયાદીની માલિકીના ઘરમાં ભાડેથી રહેતો હતો અને આ દરમિયાન તે કિશોરીના સંપર્કમા આવ્યો હતો.
- આ પણ જુઓ : Ahemdabad : હોસ્પિટલે 5-6 કલાકની સારવારનું 1.10 લાખ રૂપિયા બિલ પધરાવ્યું.
- Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.
- પોલીસે અપહરણ અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંઘી કરેવાહી કરી હતી.
- તાપસ કરતા ચાર દિવસ બાદ જ આરોપી ઝડપાઈ ગયો હતો.
- ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કર્યા બાદ આરોપીને રિમાન્ડ પર મોકલવાનો હુકમ કોર્ટે કર્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News