Strike

Nursing staff of SVP Hospital on Strike

  • કરોના કાલ દરમિયાન અમદાવાદ (Ahmedabad)ની બધી હોસ્પિટલો કોઈના કોઈ વિવાદને લઇ ચર્ચામાં આવી રહી છે.
  • તેમજ અમદાવાદની SVP હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે.
  • SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ કોરોના પ્રકોપને કારણે પગારની સમસ્યાઓના મુદ્દે વારંવાર વિરોધ(Strike)માં ઉતરી રહ્યો છે.
  • તેવીજ રીતે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ફરી નારાજગી દર્શાવી છે. 
  • આજે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે હોસ્પિટલની બહાર 50 થી 60 નર્સિંગના કર્મીઓ ભેગા થઇને વિરોધ દર્શાવ્યો હતો. 
  • SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવાના વાયદા પુરા ન કરતા કર્મચારીઓ નારાજ થયા છે. 
  • તેમજ હોસ્પિટલ દ્વારા હજી સુધી 150 જેટલા નર્સિંગના કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી તેવી માહિતી મળી રહી છે.
  • એટલું થવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા.
  • SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા નર્સિંગ સ્ટાફને પગાર સાથે દિવસ દીઠ 250 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું.
  • પરંતુ તેની સંપૂર્ણ ચુકવણી ન કરતા નર્સિંગ સ્ટાફે નારાજગી દર્શાવી હતી.
  • જાણવા મળ્યું છે કે નર્સિંગના કર્મીઓને 15 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધીના દિવસ લેખે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 
  • કર્મચારીઓને એપ્રિલ મહિનાના આગળના 15 દિવસના તેમજ મે મહિનાના દિવસો લેખે હજુ સુધીના પૈસા ચૂકવા નથી.
  • એટલુંજ નહિ કેટલાક કર્મચારીઓને 15 દિવસ લેખે 250 રૂપિયાચુકવણા હતા તેમાં કેટલાકને ઓછા અથવા કેટલાક કર્મચારીઓએ પૈસા ના મળવાનો આક્ષેપ કર્યો છે. 
  • એટલુંજ નહી આ અગાઉ પણ Svp હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાલ(Stike) પર ઉતર્યો હતો. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024