Swachhta survey : ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ (Swachhta survey) ના પરીણામ જાહેર થઈ ગયા છે. સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દોરના લોકોનો આભાર માન્યો.
Indore is India’s cleanest city in Swachh Survekshan 2020, the fifth edition of the annual cleanliness survey of the country.
The city has bagged the spot fourth time in a row. Gujarat’s Surat on second spot and Maharashtra’s Navi Mumbai on third. pic.twitter.com/mNcMhehoxE
— ANI (@ANI) August 20, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ (Swachhta survey) ની પાંચમી આવૃતિ ‘સ્વચ્છ સર્વેક્ષણ – 2020’ ના પરિણામો જાહેર કર્યા હતા. સતત ચોથી વાર ઈન્દોરને દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું. આ સમયગાળા દરમિયાન, સ્વચ્છતા પર વધુ સારું પ્રદર્શન કરનારા શહેરોને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તે જ સમયે પીએમ મોદીએ દેશના કેટલાક ‘સ્વચ્છગરીઓ’ અને સફાઈ કામદારો સાથે પણ વાતચીત કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.