Taarak Mehta Ka Ooltah Chashmah

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ઘરે ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યા છે. આ શોમાં જોવા મળતા દરેક પાત્રની ફેન ફોલોઇંગ છે.

હાલમાં જ આ શોમાં એન્ટ્રી લેનારી નવી અંજલિ ભાભી એટલે કે એક્ટ્રેસ સુનૈનાના ફોજદારએ પણ શ્રોતાઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. તેની ફેન ફોલોવિંગમાં પણ જોરદાર વધારો થયો છે.

વળી ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સુનૈના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તાજેતરમાં સુનૈનાએ કેટલાક આવા બોલ્ડ અને સુંદર ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે.

સુનૈનાએ તેની ખૂબ જ સુંદર અને બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ ફોટામાં સુનૈના સફેદ રંગના ટોપ પર હેવી નેકપીસ પહેરેલી જોવા મળી રહી છે.

આ લૂકમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે અને તેના સુંદર વાંકડિયા વાળ પણ તેણે આમાં ફ્લોન્ટ કર્યા છે

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.