LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
LRD અત્યારે સમગ્ર રાજ્ય મહામારી કોરોના સામે જંગ લડી રહ્યું છે. ત્યારે લોકડાઉનને કારણે યુવાઓ પણ બેરોજગાર બની રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે. ખાસ કરીને LRD (લોક રક્ષક દળ) ના ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. #में_गुजरातका_बेरोजगारWe have capacity We have efficiency but do … Read more