Patan : કેરોસીન,પેટ્રોલ નું છુટક વેચાણ કરતા ગલ્લામાં ભયંકર આગ ભભૂકી.

A fire broke out in a warehouse selling kerosene petrol In Patan

Patan : પાટણ શહેર (Patan City) ના ખેતરવસી વિસ્તારમાં સાઈડ માં છુંટક કેરોસીન,પેટ્રોલ વેંચતા ગલ્લા માં ગતરાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી હતી. જોકે ઘટનાની જાણ પાલીકાના ફાયર ફાઇટર ને કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેતા વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરના ખેતરવસી … Read more

Patan : સાતલપુર નેશનલ હાઇવે પર ટેલર અને ટેન્કર ધડાકાભેર અથડાયા અકસ્માતમાં બે ના મોત..

Two killed in an accident on Patan Satalpur National Highway

Patan : પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસે ટેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ એકસીડન્ટની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસેના માગૅ પરથી પસાર થઇ રહેલા ટેલર સાથે પાછળથી આવતાં ટેન્કર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું … Read more

Patan : પાટણના ડાભડી નજીક નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

Patan nakli jiru banavti Factory pakdai

Patan : પાટણ તાલુકાના ડાબડી ગામની સીમમાં પોલીસ અને ફૃૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખેતરમાં તપાસ કરતા શંકાસ્પદ જીરૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકવામાં આવી રહ્યા છે. વરીયાળીમાં ભેળસેળ કરી તેમાંથી જીરું બનાવવામાં આવી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે બાલીસણા પોલીસ મથકને માહિતી મળતા પીએસઆઇ … Read more

Patan : નવાવાસમાં મહિલા સાથે ભાભીના ભાઈએ જ દુષ્કર્મ આચર્યું

sister in laws brother raped the woman in patan

Patan : સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમા રહેતી એક પરિણિત મહિલા ઉપર શહેરના જ એક સબંધી શખ્સે વારંવાર દુષ્કર્મ કરતાં આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની હકીકત મુજબ શહેરના નવાવાસમા રહેતી મુસ્લિમ સમાજની પરિણિતા અન્ય લોકોનાં ત્યાં ઘરકામ કામ કરીને પરિવારના ગુજરાનમાં મદદરૂપ બની રહી છે. છ મહિના અગાઉ … Read more

Patan : પાટણના રાણી કી વાવ રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું

Patan pipadavari chudel maa na mandir ma chori

Patan : પાટણ શહેરના કાળકા મંદિર રોડ પર નવનિર્માણ કરાયેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતાના જયોત મંદિર ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી માતાજીને ચડાવેલ ચાંદીનું છત્તર તેમજ દાન પેટીમાં આવેલી રકમ ની ઉઠાંતરી કરી ગયો હોવાની ઘટના બનતાં મંદિર પરિસર ના સેવકો દ્વારા આ ચોરી મામલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ … Read more

Patan : હાઇવે વિસ્તારમાં પાલિકાની બેદરકારીથી જોવા મળી રહ્યું ગંદકીનું સામ્રાજ્ય

Patan Palikani bedarkari thi gandki nu samrajy

મોહમ્મદ પઠાણ, પાટણ :  પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) સૌજન્યથી ગોલ્ડન ચોકડી પાસે ચાલતું જાહેર સૌચાલય નું ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવે છે, આ કેનાલમાં આવતું ગંદુ પાણી ચોમાસાના વરસાદી પાણી સાથે આનંદ સરોવરમાં જાય છે, જાહેર શૌચાલયનું ગંદુ પાણી જાહેર કેનાલમાં છોડાતા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકી યુક્ત પાણીના કારણે વિસ્તારમાં … Read more

પાટણથી મહેસાણા પેસેન્જર ટ્રેન ફરી શરૂ – જાણો ટાઈમટેબલ

Patan Mehsana Train New Time Table

જય પ્રજાપતિ, પાટણ :  પાટણ શહેર થી મહેસાણા જવા માટે સવારે 6:00 વાગ્યાની એક ટ્રેન (Train) બાદ બપોરે 02:30 વાગે અને સાંજે ટ્રેન હોય છે જયારે સવારના સમયમાં એકપણ ટ્રેન ના હોય મુસાફરોને રેલવે મુસાફરી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. 12 એપ્રિલથી રેલવે વિભાગ દ્વારા જૂની સ્પેશિયલ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરી દેવામાં આવી … Read more

હાર્ટ એટેકથી વધુ બે મોત : પાટણ શહેર આમ આદમી પાર્ટી ના બે પૂર્વ પ્રમુખો ની પત્નીના હાર્ટ એટેકથી મોત

Two more deaths due to heart attack in Patan city

મોહમ્મદ પઠાણ, પાટણ : તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી (Heart Attack) મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ શહેરમાંથી આજે વધુ એક સાથે બે લોકોની હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. પાટણ શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયાના પત્ની ઉર્મિલાબેન ડોડીયાનું હાર્ટ એટેકથી મોટ થયું હતું, તો બીજી ઘટનામાં પાટણ … Read more

પાટણ : પૈસાની ઉઘરાણી મામલે બે પક્ષો વચ્ચે મારામારી

Fight between two parties In patan

પાટણ તાલુકાનાં ધારપુર ગામે ઉછીનાં પૈસાની માંગણી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. આ બનાવ અંગે પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરીયાદો નોધાઇ હતી. આ અંગેની મળતી વિગતો એવી છે કે, પાટણનાં ધારપુર ગામે રહેતા મુકેશભાઇ ચૌહાણ કે જેઓ ગામનાં બોર ઓપરેટર તરીકે નોકરી કરે છે ને દિવ્યાંગ હોવાથી પૈડાવાલી સાયકલ લઇને ઘેર … Read more

પાટણ : દારૂની બોટલો પર બુલડોઝર ફર્યું – 2 કરોડથી વધુનો દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો.

police destroyed more than 2 crore worth of liquor seized from patan

જય પ્રજાપતિ, પાટણ : પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર ડીવીઝનના 8 પોલીસ સ્ટેશનોમાં વર્ષ-2015 થી 2022 સુધીમાં ભારતીય બનાવટનો વિદેશી/ઇગ્લીશ દારૂનો ગેરકાયદેસર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સિદ્ધપુર તાલુકાના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાપાયે ઈંગ્લીશ દારૂ તેમજ બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ભારતીય બનાવટ અને ઈંગ્લીશ દારૂના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures