બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચણ બોક્સનું વિતરણ કરાયું
દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી(SPCA) અંતર્ગત ચકલી ઘર ચણ બોક્સ અને પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા ઓનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા (Banaskantha) જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉનાળાની ઋતુમાં પક્ષીઓને બચાવવા અભિયાન અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાહી પદાધિકારીઓ અને તાલુકા વહીવટી તંત્ર તેમજ સામાજીક સેવા સંસ્થાઓ … Read more