પાટણથી મહેસાણા પેસેન્જર ટ્રેન ફરી શરૂ – જાણો ટાઈમટેબલ

Patan Mehsana Train New Time Table

જય પ્રજાપતિ, પાટણ :  પાટણ શહેર થી મહેસાણા જવા માટે સવારે 6:00 વાગ્યાની એક ટ્રેન (Train) બાદ બપોરે 02:30 વાગે અને સાંજે ટ્રેન હોય છે જયારે સવારના સમયમાં એકપણ ટ્રેન ના હોય મુસાફરોને રેલવે મુસાફરી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. 12 એપ્રિલથી રેલવે વિભાગ દ્વારા જૂની સ્પેશિયલ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરી દેવામાં આવી … Read more

Mahesana : મહેસાણા ખાતે યોજાયો રકતદાન કેમ્પ Thakor Jugal Lokhandwala MP

Thakor Jugal Lokhandwala MP

રાજ્યસભાના સાંસદ એવા મહેસાણાના જુગલ ઠાકોર (Thakor Jugal Lokhandwala MP) ના પિતાજી સ્વ.શેઠ મથુરજી પુંજાજી ઠાકોરની નવમી પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. અત્યાર સુધી નવ વખત યોજાયેલ રક્તદાન કેમ્પમાં કુલ અંદાજે ર૭૦૦ થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ ચૂકી છે જ્યારે આજે સાંસદ જુગલ ઠાકોર દ્વારા પણ ૭૮ મી વખત રક્તદાન કરવામાં આવ્યું … Read more

મહેસાણા : પોલીસે છ માસમાં ગુમ થયેલા ૬પ બાળકોને શોધ્યા

મહેસાણા જીૡામાં છેલ્લા ૬ માસના સમયગળામાં ગુમ થયેલા ૬પ જેટલા બાળકોને શોધી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેંજ અને મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જીલ્લામાં ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવતી હતી. દરમ્યાન મહેસાણા જીલ્લા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છેલ્લા છ માસમાં ૦ … Read more

મહેસાણા : બાયોડિઝલ પંપનો રાફડો

મહેસાણા જિલ્લામાં ઘણા લાંબા સમય થી બાયો ડીઝલ પંપો ઉપર પોલીસ વિભાગનું સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દરોડા પાડી બાયોડીઝલ પંપ સીલ કરી રહ્યું છે.. ત્યારે મહેસાણા પધારેલા પુરવઠા મંત્રી એ બાયો ડીઝલ પંપ અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બાયો ડીઝલ અંગે ની પોલીસી તૈયાર કરવા માં આવેલી છે.જ્યારે ગુજરાત સરકારે … Read more

મહેસાણા : સિવીલ હોસ્પિટલના તબીબો ઉતર્યા હડતાળ પર

ગુજરાત રાજયના તમામ ઈન સર્વિસ તબીબો પોતાની પડતર માંગણીઓને લઈને આજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે મહેસાણા સિવીલ હોસ્પિટલ ખાતે ઈન સર્વિસ તબીબોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ કરી માંગ કરી હતી.

એન.પી.એ. પગાર ગણી તમામ લાભો એન.પી.એ. પર આપવા માંગ કરી હતી. સાતમા પગાર પંચમાં મેટ્રીક લેવલ દશ મુજબ આપવાની માંગ સાથે વર્ગ-૧ના અધિકારીઓ અને સ્પેશ્યાલીસ્ટ-૧ના સેવા સંલગ્ન આદેશો કરવા પોતાના કામકાજથી અળગા રહયા હતા.

તો તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે રપ ટકા બેઠકો અનામત રાખવા પણ માંગ કરાઈ હતી. કોરોના મહામારીમાં સ્ટ્રેસમાં ફરજ બજાવતાં તબીબો વિરુધ્ધ ફરીયાદોમાં ત્વરીત પગલા લેવાનું બંધ કરવા પણ માંગ કરી કુલ ૧૪ માંગણીઓ સાથે ઈન સર્વિસ તબીબોએ હડતાળ કરી રજૂઆત કરી હતી.

Mehsana News in Gujarati, મહેસાણા સમાચાર, Latest Mehsana Gujarati News, મહેસાણા ન્યૂઝ, મહેસાણા જીલ્લાના આજના સમાચાર, Mehsana live news today, ઉત્તર ગુજરાતના સમાચાર

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures