અમદાવાદમાં પૈસા મામલે દારૂડિયા પતિએ પત્નીને પટ્ટેથી મારી

Ahmedabad News : અમદાવાદમાં રહેતી પરણીતાને તેનો પતિ રોજ બેરહેમીથી માર મારતો હતો. પતિને રોજ દારૂ પીવાની ટેવ હતી અને દારૂ પીવાના પૈસા પતી જાય એટલે તે પત્નીને માર મારવાનું શરૂ કરતો હતો. જોકે, પત્ની પૈસા આપી દે તો તે જતો રહેતો હતો, પણ રોજ રોજ આ યાતનાઓ વધતી ગઈ એને તેણે તેના બાળકોને પણ … Read more

કિશોરીને સરનામુ પુછવાના બહાને રિક્ષાચાલકે છેડતી કરી અને પછી..

ahamdabad kisori sathe chedti

અમદાવાદ : વાસણામાં 2 દિવસ પહેલા સ્કુલેથી ઘરે જઈ રહેલી કિશોરીને સરનામુ પુછવાના બહાને છેડતી કરીને ભાગી ગયેલા રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. કિશોરીએ જણાવેલા વર્ણન અને સીસીટીવી ફુટેજના આધારે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં જ રીક્ષા ચાલક યુવાનને ઝડપી લીધો હતો. વાસણામાં રહેતી 13 વર્ષની કિશોરી ધોરણ- 8 માં અભ્યાસ કરતી હતી. 2 દિવસ … Read more

Ahmedabad : અમદાવાદીમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે

The heat wave in Ahmedabad today could reach 42 degrees

Ahmedabad : ઉનાળો શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો (heat wave) પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમી દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં આજે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ કારણથી હવામન વિભાગે લોકોને કામ વગર ઘરેથી બહાર જવાનું ટાળવાની સલાહ … Read more

અમદાવાદ : રોડ પર ધોળા દિવસે જ છોકરીની અભદ્ર હરકતો કરતી હતી અને પોલીસ પહોંચી પછી…

Ahmedabad

અમદાવાદમાં (Ahmedabad) જાહેર રોડ પર ઊભા રહીને આવતા જતા લોકો સામે અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની યુવતીને (Young lady) પોલીસે પકડી લીધી હતી. યુવતી રાહદારીઓ તેમજ માણસોને હોઠ અને હાથ વડે ઈશારા કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ પરના પોલીસ કર્મીઓની નજર તેના પર પડી અને યુવતીને પકડી લીધી હતી. અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની … Read more

Ahmedabad : 7 મહિલા સહિત 10 દોષિત, 2009 માં થયેલા લઠ્ઠાકાંડ કેસ.

અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને 35 જણાને અસર થઇ હતી. વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો હતો. કાગડાપીઠ વિસ્તારમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને 35 જણાને અસર થઇ હતી. જેમાં પોલીસે 24 આરોપીઓ સામે મુકેલા કેસની દલીલો પુરી થતાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures