સુરતની દુર્ઘટનામાં સળગતી બિલ્ડિંગમાંથી બાળકોને જીવના જોખમે બચાવનાર ભાર્ગવ બુટાણી જ મુખ્ય આરોપી.
સુરતની તક્ષશિલા કોમ્પલેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત રોજ કોમ્પલેક્ષ બાંધનાર બે બિલ્ડર અને ટ્યૂશન કલાસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ મોડી રાત્રે ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છૂટેલા બંને બિલ્ડર હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાઘડાળની શોધખોળ શરૂ કરી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર સતીષકુમાર શર્માએ … Read more