બીજેપીના MLAએ રવિવારે મહિલાને લાતો મારી, સોમવારે રાખડી બંધાવી.
નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે મહિલાને લાતો માર્યા બાદ હવે તેની પાસે રાખડી બંધાવી અને મહિલાને નાની બહેન ગણાવી તેની સાથે નાટકીય રીતે સમાધાન કર્યું છે. ગઇકાલે જે મહિલા રજૂઆત કરવા આવી હતી તેની સાથે બેહૂદૂ વર્તન કર્યા બાદ આજે તેના ઘરે બલરામ પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ પણ તેને નાની બહેન બનાવી તેની રક્ષા કરશે … Read more