Gold Silver Price Today: સોના-ચાંદીમાં ફરી તેજી
Gold Sliver Price Today : સોનાના ભાવ ફરીથી 60,000ની ઉપર જતા જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદી પણ 76,000ના સ્તરની નજીક જતા જોવા મળી રહ્યા છે. આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 … Read more