રાધનપુર : શહેરના નાગોરીવાસની મહિલાઓએ પાલિકામાં કર્યો હોબાળો

રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કમર્ીઓની ભરતી કે સ્વચ્છતા સહિત પાણીના મુદે વિવાદમાં આવી રહી છે ત્યારે નગરપાલિકા ખાતે પીવાના પાણી અને સાફ સફાઈના અભાવને લઈને નાગોરીવાસની મહિલાઓએ રાધનપુર નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે રાધનપુર નગર સહિત નાગોરીવાસમાં સાફ સફાઈ કરાવવા સહિત પાણી આપવાની માંગણી સાથે મહિલાઓ નગરપાલિકા ખાતે હોબાળો કરી પાલિકા … Read more

સિદ્ઘપુર : ખોલવાડા ગામે નવીન બોરનું કરાયું ખાતમુહૂર્ત

સિદ્ઘપુર તાલુકાના ખોલવાડા ગામે નવિન બોર નું ખાત મુહૂર્ત સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમિદભાઈ મોકનોજીયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અંજનાબેન દિવાન સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહયા હતા.

પાટણ : પૂર્વ ટાઉન પ્લાનીંગના ચેરમેને પાલિકામાં કરી આરટીઆઈ

રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની ૬૦ વર્ષની ઉંમર થતાં તેઓને નિવૃત્ત કરતા હોય છે કેમકે ૬૦ વર્ષ પછી કોઈપણ સરકારી કર્મચારીની શારીરિક ક્ષમતા ખૂબજ ઓછી થઈ જતી હોવાથી તેઓ પોતાના કામકાજને સારી રીતે નિભાવી શકતા ન હોવાને લીધે તેઓને વયમર્યાદાને લઈ નિવૃત્ત કરતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકામાં કેટલાક નિવૃત્ત કર્મચારીઓ થઈ ગયા બાદ પણ … Read more

પાટણ : બગવાડા પોલીસ ચોકી પાસે ચોરી થતાં ઉઠયા પ્રશ્નો

પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે વર્ષોથી ઈકબાલભાઈ મન્સુરી નામનો ઈસમ ચાની લારી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહયા છે ત્યારે બગવાડા પોલીસ ચોકીની બાજુમાં જ આવેલી આ ચાની લારીના કેબીનમાં મૂકેલા ગેસના બે ખાલી અને એક ભરેલા સિલીન્ડર મૂકીને તેઓ રાત્રે ઘરે ગયા હતા ત્યારે આજરોજ વહેલી સવારના પાંચ કલાકે તેઓ ચાની લારી … Read more

પાટણ : સ્વચ્છતા શાખાના ચેરમેનની દાદાગીરી આવી સામે

પાટણ શહેરમાં એકબાજુ ઠેરઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે અને આ ગંદકીના સ્પોટ પર વરસાદી માહોલ હોવા છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં ન આવતાં સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહયા છે. તો બીજીબાજુ સ્વચ્છતાના ચેરમેન અને વોર્ડ ઈન્સ્પેકટરો દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લારી ધારકો પર તવાઈ કરી બસ્સો રુપિયાનો દંડ ઉઘરાવવાની … Read more

અજબ-ગજબ : ભૂલથી પણ આ છોડને અડતા નહીં

મંચિનિલ ટ્રી : આ દુનિયાનું સૌથી ખતરનાક વૃક્ષ છે. આ વૃક્ષ મધ્ય દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. મંચિનિલ વૃક્ષનું ફળ એટલું ઝેરી છે કે તેનું સેવન કરવાથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. એટલું જ નહીં, જો તમે કોઈ સલામતી વગર આ વૃક્ષની નજીક જશો, તો તમારૂ મોત થઈ શકે છે. આ કારણોસર આ વૃક્ષ … Read more

પાટણ : પર્યુષણ મહાપર્વનો આજથી થયો પ્રારંભ.

જૈનોના કાશી ગણાતા પાટણ શહેરમાં ભક્તિમય માહોલમાં પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે . શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુની ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળા યોજાઇ હતી , જેનો જૈન સમુદાયના લોકોએ લાભ લીધો હતો. શહેરના અતિ પ્રાચીન પંચાસર દેરાસર ખાતે જૈન શ્રાવકોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. પર્યુષણ પર્વને લઇને પાટણ શહેરના દેરાસરો અને ઉપાશ્રયોમાં જૈન … Read more

પાટણ : ઠકકરના ડેલામાં જર્જરીત મકાન ઉતારવા કરાઈ માંગ

પાટણ શહેરમાં અનેક પડવાના વાંકે મકાનો અને દુકાનો ઉભી હોવા છતાં જે તે સ્થાનિક રહીશોએ પાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે ચોમાસા પૂર્વે આવી મિલ્કતોને ઉતારી લેવા માટે મકાન માલિકો કે દુકાન માલિકોને નોટીસ પાઠવી માત્ર પાટણ નગરપાલિકા સંતોષ માની રહી છે. જોકે નોટીસ પાઠવ્યા … Read more

સિધ્ધપુર : આશીર્વાદ ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયો દેહ વ્યાપાર

પાટણ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જીલ્લામાં આવેલ મોટાભાગના ગેસ્ટ હાઉસોમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને ધ્યાને આવ્યું હતું જે આધારે આર.કે.અમીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી પાટણનાઓને આ બાબતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે તપાસ કરી ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસોમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી. જે … Read more

પાટણ : કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટે યોજાયા ઈન્ટરવ્યુ

પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી અંતર્ગત આજે જિલ્લા પંચાયતના સ્વણિમ હોલમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ૧૬૮ જગ્યાઓ અને વેઇટિંગ લિસ્ટના ૩ર ઉમેદવારો મળી કુલ ર૦૦ ઉમેદવારોને આજે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા જેમના પ્રમાણપત્રોની ચકાસણી કરી ભરતી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures