રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
વિધાનસભાની ચૂંટણી નાં પડખમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા ગતીવીધી તેજ બનાવવામાં આવી છે તો વિવિધ સમાજો દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાઈ તે માટે સમાજ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ ના રાધનપુરમાં રઘુવંશી સમાજનુ શક્તિ પ્રદર્શન રઘુવંશી ક્રાંતિ મંચનાં નેજા હેઠળ મહા સંમેલન ના રૂપમાં યોજવામાં આવ્યું હતું. … Read more