જો એક કરતા વઘુ બેંકમાં Account હોય તો આ જરૂર વાંચો…
Account જો તમારે એક કરતા વધારે બેંકમાં Account (ખાતા) છે તો સાવધાન થઈ જાઓ. કારણ કે એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલવાના કેટલાક નુકસાન છે. જો કે, આ વાતને લઈને બહુ ઓછા લોકો પાસે જાણકારી છે. તમને જણાવાનું કે, બેંક ખાતું રાખવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાનું હોય છે. તથા આવું ન કરવા પર બેંક તમારા પાસેથી … Read more