અભિનેતા વિજય રાજની સેટ પર મહિલા સાથે છેડછાડના આરોપમાં ધરપકડ
Vijay Raj મહારાષ્ટ્રના ગોદિંયા જિલ્લામાંથી બોલીવુડ અભિનેતા વિજય રાજ (Vijay Raj) ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગોંદિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ પુષ્ટિ કરી છે કે વિજય રાજ પર ફિલ્મ સેટ પર એક મહિલા કલાકારની સાથે છેડછાડ કરવાનો આરોપ છે. Actor Vijay Raaz (file pic) was arrested from Gondia yesterday allegedly for molesting a … Read more