PUBG રમતા પ્રેમ થયો, યુવકે અશ્લીલ હરકતો કરતા ફરિયાદ નોંધાવી.

PUBG

PUBG અત્યારે સોશ્યિલ મીડિયા તેમજ ગેમ નો ક્રેઝ વધી ગયો છે. તેમજ જ્યારથી લોકડાઉન આવ્યું ત્યારથી લોકો ટાઇમપાસ માટે ગેમ નો સહારો લઇ રહ્યા છે. તેમજ અત્યારે ઑન્લીને પ્રેમ પણ બહુ સાંભળવા મળી રહ્યા છે. અત્યારે ગેમ રમતા રમતા પ્રેમ થવાના કિસ્સાઓ પણ બહુ ચર્ચામાં આવી રહ્યા છે. તદુપરાંત ગુનાઓ પણ વધી રહ્યા છે. લોકોને … Read more

AMC નો માસ્ક ન પહેરવા પર ઈ-મેમો નિયમ લાગુ

AMC

AMC AMC એ માસ્કને લઈને મોટો નિર્ણય લીધો. હવે જેમ ટ્રાફિક નિયમોનો ભંગ કરવાથી જેમ ઈ-મેમો ઘરે આવે છે તેમ હવે માસ્ક ની બાબતમાં પણ આ નિયમ લાગુ પડશે. હવે અમદાવાદમાં માસ્ક ના પહેરવા પર પણ ઈ-મેમોનો નિયમ લાગુ પડશે. જેમ cctv ના માધ્યમથી ટ્રાફિક નિયમ ભંગ કરવાથી ઈ-મેમો આવે છે તેમ હવે cctv માધ્યમથી … Read more

Ahemdabad : બી.જે. મેડીકલ કોલેજના ડીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.

Ahemdabad

Ahemdabad શહેરમાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. તેમજ અમદાવાદ(Ahemdabad)માં કોરોના સંક્રમણ સુધી વધારે થી રહ્યું છે. જે નિયંત્રણમાં લાવું બહુ મુશ્કેલ છે. તેવા સંજોગોમાં હવે કોરોના વૉરિયર્સ પણ તેનો ભેગા બની રહ્યા છે. તેમાં પણ કોરોનની સારવાર કરનાર ડોક્ટર્સ જ સૌથી વધારે કોરોનના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આ પણ જુઓ : Ahemdabad … Read more

Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.

cyber crime

cyber crime અત્યારે સોશ્યિલ મીડિયાના જમાનામાં મનોરંજન સાથે ગુનાઓ(cyber crime) પણ વધી રહ્યા છે. લોકો ફેક એકાઉન્ટ્સ બનાવીને ગુણ કરી રહ્યા છે.તેવીજ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં આવી એક ઘટના સામે આવી છે. આ પણ જુઓ : Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર દર્શન માટે ખૂલ્યું. Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia … Read more

Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.

Strike

Nursing staff of SVP Hospital on Strike કરોના કાલ દરમિયાન અમદાવાદ (Ahmedabad)ની બધી હોસ્પિટલો કોઈના કોઈ વિવાદને લઇ ચર્ચામાં આવી રહી છે. તેમજ અમદાવાદની SVP હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે. SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ કોરોના પ્રકોપને કારણે પગારની સમસ્યાઓના મુદ્દે વારંવાર વિરોધ(Strike)માં ઉતરી રહ્યો છે. તેવીજ રીતે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ફરી નારાજગી … Read more

Ahemdabad : હોસ્પિટલે 5-6 કલાકની સારવારનું 1.10 લાખ રૂપિયા બિલ પધરાવ્યું.

Ahemdabad

Ahemdabad કોરોના મહામારીના આવા ખરાબ સમયમાં પણ માણસાઈ ક્યાંક ખોવાઈ ગઈ છે. અમદાવાદની(Ahemdabad) હોસ્પિટલો દર્દીઓ પાસેથી બેફામ રૂપિયાવસૂલી રહી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી DHS હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર 5 થી 6 કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા નો આક્ષેપ કરી રહ્યા છે. અમદાવાદ(Ahemdabad)માં રહેતા સવિતાબહેન પટેલનો 5 જૂનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સોલા … Read more

Ahemdabad : આ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ.

school

Ahemdabad અમદાવાદ(ahemdabad)ના દરિયાપુર વિસ્તારની એક શાળાએ વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરી છે. અમદાવાદ(ahemdabad) દરિયાપુર વિસ્તારમાં ડબગરવાડ પાસે આવેલી. જે.પી. સ્કૂલના સંચાલકોએ ધોરણ 1થી ધોરણ 8ના 350 જેટલા વિદ્યાર્થીઓની ફી માફી કરવાનો નિર્ણય લીધો છે. આ સ્કૂલ કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે અને જુલાઈ માસથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે સંચાલકો ફી નહીં વસૂલે. આ શાળામાં ગરીબ … Read more

Ahemdabad : સિવિલ હોસ્પિટલમાં ક્લોલના દર્દીને મગજમાં ગાંઠ હોવા છતાં કોવિડ વોર્ડમાં ખસેડાયો.

Ahemdabad ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનના કહેર વચ્ચે ઘણી હોસ્પિટલોની બેદરકારી ના કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. તેવોજ એક કિસ્સો બન્યો છે. અમદાવાદ(Ahemdabad) સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કલોલના 50 વર્ષીય દર્દીને મગજમાં ગાંઠ હતી. તેમ છતાં તે દર્દીને કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ લગાવાયો … Read more

Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર દર્શન માટે ખૂલ્યું.

ahmedabad

Ahmedabad અનલોક-1 દરમિયાન મંદિરો ખોલવાની પરવાનગી મળી ગઈ છે.તેમજ લોકડાઉન પછી બહુ દિવસો પછી મંદિરો ખુલ્યા હોવાથી શ્રદ્ધાળુઓની મન્દીરો માં ભ ઉ લઈને જોવા મળી છે. તેવામાં અમદાવાદ(ahmedabad)નું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.  આજથી શ્રદ્ધાળુઓ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી શકશે. તેમજ કોરોનાના લીધે ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન થાય … Read more

જીમ અને થિયેટર ખોલાવા સંચાલકોની સરકારને અપીલ.

અમદાવાદમાં જીમ અને મલ્ટિપ્લેક્સ થિયેટર વ્યવસાયને પણ શરૂકરવાની સંચાલકો માગણી કરી રહ્યા છે. જીમ સંચાલકોનું કહેવું છે કે immunity માટે કસરત બેસ્ટ માધ્યમ છે અને અમે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તૈયાર છીએ. અમારે લાખો રૂપિયા ભાડું અને સ્ટાફનો પગાર પણ ચૂકવવાનો છે. પરંતુ છેલ્લા બે મહિનાથી અમારો વ્યવસાય સાવ બંધ છે. નરોડામાં આવેલા એડિકશન … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures