Ahmedabad : ‘મને વારંવાર શરીરસુખની વાત કરે છે અને વીડિયોથી બ્લેકમેલ કરે છે’
અમદાવાદ(Ahmedabad)ના ચાંદલોડિયાની યુવતીએ ઝેરી દવા પીને આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો. સૂસાઈડ નોટ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ ઈસમો દ્વારા યુવતીના ફોટો સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ કરવાની ધમકી આપતા હતા. યુવતીને ખાનગી હોસ્પિટલ(Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવી. રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ” હું આત્મહત્યા કરવા જાઉ … Read more