પાટણની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો (માર્શલ આર્ટ) ચેમ્પિયનશિપ 2023 સ્પર્ધા માં મેદાન માર્યું
પાટણ જીલ્લાની સી.બી.એસ.ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023 સ્પર્ધા માં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023 સ્પર્ધાનું આયોજન ટેકવોન્ડો સ્પોર્ટ્સ એસોશિયેશન ઓફ અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તારીખ 18-02-2023 અને 19-02-2023 ના રોજ અમદાવાદના બાપુનગરના ઇન્દુલાલ યાજ્ઞિક … Read more