કોર્ટના ચુકાદા બાદ ટ્વિટ પર હાર્દિક પટેલનો હુંકાર, સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ બનીશ, બીજું શું લખ્યું?
ચૂકાદાની થોડી મિનિટો બાદ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, કોઈપણ મુશ્કેલી તેના સ્તરેથી હલ ન કરી શકાય. તે મુશ્કેલીને તેના પરથી ઉપર ઉઠીને જ હલ કરી શકાય. હાર્દિકે પોતાના ટ્વિટના અંતે ઇંકલાબ જિંદાબાદ લખ્યું હતું. વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત … Read more