Facebook India ની અધિકારીને મળી ધમકી …
Facebook India ફેસબુક ઈન્ડિયા (Facebook India) અને એશિયાના પોલીસી ડાઈરેક્ટર આંખી દાસએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, કે તેમને ફેસબુક અને ટ્વિટર પર ધમકી મળી રહી છે. આ સાથે જ ફોન ઉપર પણ મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આંખી દાસે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે 14 ઓગસ્ટ બાદથી તેમને ધમકીઓ મળી રહી છે. તેમણે … Read more