બનાસકાંઠા: શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લગાવેલ ગૌ સેવાની દાન પેટીની થઇ ચોરી, સીસીટીવીમાં ક્લિક થયો ચોર

Banaskantha news

ધોળા દિવસે રોકડ રકમ ની ભરેલ દાન પેટી લઈ જતો જોવા મળ્યો ચોર. સરકારી હોસ્પિટલ માં ચોરીની ઘટના અંગે અનેક સવાલો ઉભા થયા છે. શિહોરી ટાઉન વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે સરકારી હોસ્પિટલ માં વાદળી ગૌ શાળા ની દાન પેટી ની ચોરી કરી ફરાર. સરકારી હોસ્પિટલ માં લગાવેલ સીસીટીવી કેમેરા બંધ હોવાનું હોસ્પીટલ ના ડોકટર એ … Read more

બનાસકાંઠા: કાંકરેજના ખારિયામાં બે વર્ષ બાદ આંગણવાડીઓ ખુલતા બાલમંદિર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું

Banaskantha Anganwadi

શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી… બનાસકાંઠા જિલ્લામાં ૩૩૬૫ આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ સાથે સરું થઈ ગયા છે. રાજ્યમાં આંગણવાડીમાં ભૂલકાઓ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ આંગણવાડીઓ ખુલતા બાલમંદિર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. કોરોના ગાઇડલાઈન મુજબ બાળકોનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને પોષણયુક્ત ખોરાક … Read more

બનાસકાંઠા: કાંકરેજના આકોલી ગામે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો

Banaskantha Bhajan satsang program

કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે સ્વર્ગીય મણાજી રંગાજીની પુણ્યતિથિ નિમિત્તે મીની અંબાજી શક્તિપીઠ ના મહંત અંકુશગિરિ ના સાનિધ્યમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આકોલી ભક્ત મંડળ ના ગાયક કલાકાર બી.કે. વાઘેલા એ ભજન ની મોજ કરાવી હતી ત્યારે બેન્જો વાદક સદુભા વાઘેલા અને તબલા વાદક રાજુગિરિ ગૌસ્વામી તેમજ હારમોનીયમ વાદક કાળુભા સોલંકી સહિત … Read more

બનાસકાંઠા: ખારિયા થરા હાઇવે રોડ ઉપર અકસ્માત સર્જાતા એક નું મોત

banaskantha accident news

થરા ખારિયા હાઇવે રોડ ઉપર અક્સ્માત નો સિલસિલો યથાવત. ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું કમકમાટી ભર્યું મોત થતા લોકોના ટોળા એકઠા થયા હતા. મૃતક યુવાન ખારિયા નો મહાવીરસિંહ ઝાલા (ઉં.વ 28) હોવાનું જાણવા મળ્યું છે. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લઈ જતાં યુવકને મૃત … Read more

બનાસકાંઠા જિલ્લામાં કોરોના બ્લાસ્ટ: કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે કોરોના

banaskantha corona

ડિસા ખાતે આવેલ સબજેલ ના કેદીઓ કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું ડિસા ખાતે આવેલ સબજેલ ના કેદીઓ ને શરદી ખાસી જેવી બાબત ને ધ્યાનમાં રાખીને જેલ સુપ્રિટેનડેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે કરાવવામાં આવ્યા હતા ટેસ્ટ. ડિસા ની સબજેલ માં જુદા જુદા ગુનાઓ માં સજા કાપી રહેલ કેદીઓ ને શરદી તાવ અને ઉધરસ જેવી બીમારીઓ … Read more

કાંકરેજ: ખીમાણા ખાતે જૈન દેરાસરના તાળા તૂટ્યા જયારે હનુમાનજી મંદિર ની દાન પેટી ની ચોરી

kankrej news

ખીમાણામાં બે અલગ અલગ જગ્યાએ ચોર ટોળકી સક્રિય. ચોરીનો પ્રયાસ નિષ્ફળ. કાંકરેજ તાલુકા માં શિયાળા ની કડકડતી ઠંડીમાં ચોરીનો તરખાટ. કોરોના મહામારી માં લોકો ઘરમાં પુરાયા છે ત્યારે હવે ધાર્મિક મંદિરો ને નિશાન બનાવી ને ચોરીનો પ્રયાસ કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે આવેલ જૈન … Read more

બનાસકાંઠા: ભારતીય કિસાન સંઘની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

bhartiya kisan sangh

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત માં આવેદનપત્રો આપવામાં આવે છે ત્યારે કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા મહામહિમ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ મહોદય ને લેખિત રજૂઆત રૂપે કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રી ની પુણ્યતિથી ના દિવસે ભારતીય કિસાન સંઘના મુખ્ય હેતુ સર્વે માં ખેડૂતોને થતી કનગડત … Read more

બનાસકાંઠા જિલ્લાના ગૌ રક્ષકો અને પોલીસે ટ્રેલર માં ક્રૂરતા પુર્વક ભરેલ ગૌ ધણને બચાવ્યા

cow trailer

બનાસકાંઠા જિલ્લાના ગૌ રક્ષકો અને પોલીસ નું સફળ ઑપરેશન પાર પડ્યું. સતીષ સોની નામના વ્યકતિ ની બાતમી આધારે વોચ ગોઠવી દેવામાં આવી હતી જેમાં રાજ્યસ્થાન તરફથી વિવિધ પ્રકારની તરકીબો અજમાવી ને કસાઈઓ દ્વારા યેન કેન પ્રકારે જુદા જુદા વાહનો માં ગૌ ધણ ભરીને ગુજરાત માં પ્રવેશ કરી ને કતલખાને લઈ જતાં મૂંગા પશુઓ નો કાળો … Read more

બનાસકાંઠા : શિહોરી ઊંદરિયા વાસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી શિહોરી પોલીસ

Banaskantha

કાંકરેજ તાલુકાના શિહોરી ઊંદરિયા વાસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી શિહોરી પોલીસ. ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ અને બિયર ની 20 પેટી ઝડપી પાડી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આરોપી ન મળી આવતાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા. શિહોરી વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા બૂટલેગરો માં ફફડાટ ફેલાયો હતો.

કાંકરેજ અને દાંતીવાડા તાલુકામાં કોરોના ની ત્રીજી લહેરની એન્ટ્રી

corona kankrej

દાંતીવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ. કાંકરેજ ના ઝાલમોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લેબ ટેકનીસિયન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ. દાંતીવાડા તાલુકામાં કોરોના ના કેશો આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. તાલુકામાં કોરોના ની ત્રીજી લહેર આવતાં લોકોમાં ફફડાટ. સરકારના દાવા પ્રમાણે લોકોને જાગૃત થવા માટે અપીલ. બનાસકાંઠા જિલ્લામાં ધીરે ધીરે વધી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures