કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા અને જુના સરપંચો ની મિટિંગ યોજાઇ

sarpanch meeting

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના નવનિયુકત અને પુર્વ સરપંચો સહિત તલાટી મંત્રીઓ ની મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ મામલતદાર એમ.ટી રાજપૂત, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર, શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડોકટર ડી.એન.પરમાર, તાલુકા બ્લોક હેલ્થ ના ડોકટર ડોડીયા અને નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. દેસાઈ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા … Read more

બનાસકાંઠા: ફાયનાન્સ કંપનીની દાદાગીરી સામે વાહન માલિક બન્યો મજબુર

Finance Company

પાલનપુરમાં ખાનગી ફાયનાન્સ કંપનીની મનમાની સામે વાહન માલિક મજબુર બન્યો છે હપ્તા ભરવા છતાં ઈકો ગાડી ફાયનાન્સ કંપનીના લોકો ખેંચી જતા હવે પોતાનું વાહન લેવા માટે માલિક હવે ફાયનાન્સ કચેરીના ધક્કે ચડ્યો છે. થોડા દિવસો પહેલા ડીસા આખોલ ચોકડી નજીકથી ઈકો ગાડીને ફાયનાન્સ કંપનીના લોકો ચાલક પાસેથી કબ્જો લઈ ખેંચી ગયા હતા જોકે ઈકો ગાડીના … Read more

લવજેહાદ: અમદાવાદની સગીરાને લલચાવી દુસ્કર્મ આચરતો આરોપી પાલનપુરથી ઝડપાયો

lovejehad news

અમદાવાદની સગીરાને લલચાવી દુસ્કર્મ આચારવા મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ખાસાના અખત્તરખાન ઠાકરખાન બિહારી સામે લવજેહાદનો ગુનો નોંધાયો હતો. ગઢ પોલીસે શખ્સને ખાસાથી દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગૃહમંત્રીના લવજેહાદના એક પણ આરોપીને ન છોડવાના નિવેદન બાદ પોલીસ સતર્ક બનેલી જોવા મળી. આવા તત્વો સામે ગુજરાત પોલીસની લાલ આંખ કરતાં લવજેહાદીઓ માં ફફડાટ ફેલાયો.

બનાસકાંઠા: નવનિયુક્ત સરપંચ ક્રિષ્નાબેન રાજપૂતના ઘર ઉપર હથિયારો સાથે કરાયો હુમલો

sarpanch attacked

સરપંચની ચૂંટણીની અદાવત રાખીને હુમલો કરાયાનો આક્ષેપ ભરડવા ગામના ક્રિષ્નાબેન રાજપૂત સરપંચની ચૂંટણીમાં ઉભા હતા. ત્યારે સરપચંની ચૂંટણીમાં 181 મતે ક્રિષ્નાબેનનો વિજય થયો હતો. જેનું મનદુ:ખ રાખી સામા પક્ષના ટોળાએ રવિવારે રાત્રે મહિલા સરપંચના ઘર ઉપર ધોકા અને હથિયારો સાથે હુમલો કર્યો હતો . સરપંચ દ્વારા સુઇગામ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને હુમલાખોર … Read more

બનાસકાંઠા: શિયાળા ની કડકડતી ઠંડીમાં 40 વર્ષીય અજાણ્યા યુવકનું મોત

Banaskanth news

શિહોરી ભીલડી હાઇવે રોડ ઉપર આવેલા ખોડલા બસ સ્ટેન્ડ પર એક કેબિન નીચે અજાણ્યા યુવકનું ઠંડી ના કારણે મોત નીપજ્યું. કાંકરેજ તાલુકાના ખોડલા બસ સ્ટેન્ડ પર થી એક અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાશ મળતાં શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માં આવી. મૃતકને શરીર પર કપડાં ન પહેર્યા હોવાથી રાત્રે કડકડતી ઠંડીમાં મૃત્યુ થયું હોવાનું કહેવાય … Read more

મંદિરોમાં દર્શનાર્થી બની ને ચોરી કરતી ગેંગનો આવી રીતે થયો પર્દાફાશ

thief banaskantha

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ દ્વારા બાતમી આધારે વોચ ગોઠવીને એક કાર સાથે ચાર આરોપીઓ, ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 19 જેટલી જુદી જુદી જગ્યાએ થી ધાર્મિક મંદિરોમાં દર્શનાર્થી બની ને ચોરી કરતી ગેંગ નો પર્દાફાશ કરવામાં થરા પોલીસ ને સફળતા મળી હતી. ધારદાર છરી અને પકડ સહિત … Read more

થરાદ હાઇવે પર લાગી ભયંકર આગ, જુઓ Live વીડિયો

fire on tharad highway

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં હાઇવે પર આવેલ ડિસ્કવરી નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની. હાઇવે પર આવેલ ડિસ્કવરી કોમ્પ્યુટરની ભવ્ય દુકાનમાં આગની ઘટના બનતા અફરાતફરી નો માહોલ સર્જાયો. ભયંકર આગ લાગતાં થરાદ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચી પાણી નો કર્યો માર. હાઇવે પર ની દુકાનમાં આગ લાગતાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રસ્યો. થરાદ પોલીસ ઘટના સ્થળે … Read more

શિક્ષકનો બીભત્સ વિડીયો બનાવી લાખો રૂપિયા પડાવ્યા.

Made a nasty video of a teacher and made millions of rupees.

બીભત્સ વિડીયો બનાવીને બદનામ કરવાના ડરથી છેતરપિંડી થતી હોવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો દાંતીવાડા(Dantiwada) તાલુકાના એક ગામમાં નોંધાયો છે. જ્યાં નોકરી કરી રહેલા શિક્ષકનો બે શખસે બિભત્સ વિડીયો ઉતારીને તેમને બ્લેકમેલ કર્યા હતા અને તેમની પાસેથી 41 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે પંથકમાં ચકચાર મચી … Read more

બનાસકાંઠા : શિહોરી પોલીસે ગાંજા સાથે એક શખ્સની કરી અટકાયત

Banaskantha : શિહોરી-થરા (Thara – Sihori) રોડ પર આવેલા રાધાકૃષ્ણ કોમ્પ્લેક્ષામાં ચિરાગ ફલાવર ડેકોરેટસ નામની દુકાનમાંથી રામી દિલીપભાઈ વિરચંદભાઈ નામનો ઈસમ ગાંજા સાથે ઝડપાયો હતો.

એક કિલો એકસો બાર ગ્રામ ગાંજા સાથે કુલ ૧૬૧ર૦ રુપિયાનો તેની પાસેથી મુદામાલ કબજે કર્યો હતો. તો શિહોરી પોલીસે બાતમીના આધારે આ ઈસમની ધરપકડ કરી એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

#PTNNews #BanaskanthaNews #GujaratiNews #Gujarat #Banaskantha #બનાસકાંઠા #BanaskanthaDistrict #BanaskanthaCity #BreakingNews #TodayNews #તાજાસમાચાર #ટૉપન્યૂઝ #Thara #Sihori

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures