બેંગાલુરૂમાં કેપ્સ્યુલ આકારની હાઇપર લૂપ ટ્રેન દોડશે
Hyper loop train બેંગાલુરુમાં ટૂંક સમયમાં હાઇપર લૂપ (Hyper loop train)ના નામે ઓળખાતી કેપ્સ્યુલ આકારની મેગ્નેટિક ટ્રેન દોડતી થશે. આવી ટ્રેનો કલાકના 1300 કિલોમીટરની ઝડપે દોડતી હોય છે. એનેા અર્થ એ કે એક કલાકનો પ્રવાસ આ ટ્રેન ફકત દસ મિનિટમાં પૂરો કરશે. શરૂમાં આ ટ્રેન કલાકે 1080 કિલોમીટરની ઝડપે દેાડશે. બેંગાલુરુ એરપોર્ટથી બેંગાલુરુ શહેરના હાર્દ … Read more