પાટણ જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તા કાર્ડ વિતરણ સંમેલન યોજાયું
આજ રોજ ઉત્સવ પાર્ટી પ્લોટ પાટણ ખાતે જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તા કાર્ડ વિતરણ સંમેલન જિલ્લા ભાજપના પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર ના અધ્યક્ષસ્થાને અને પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું. જેમાં જિલ્લા ભાજપના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ સિંધવ, ભાવેશભાઇ પટેલ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, રણછોડભાઈ દેસાઈ, બળવંતસિંહ … Read more