બનાસકાંઠા : કાંકરેજની ખારિયા કેનાલમાં યુવતીએ લગાવી મોતની છલાંગ
દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : કાંકરેજની ખારીયા નર્મદા કેનાલ મોતની કેનાલ બની હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ આજ કેનાલમાં યુવકનો મૃતદેહ મળ્યા બાદ આજે યુવતીએ છલાંગ લગાવી મોતને વ્હાલુ કરતા ચકચાર મચી જવા પામી હતી. હાલ મળતી માહિતી મુજબ ખારીયા ગામની યુવતીએ મોતની છલાંગ લગાવ્યા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.સ્થાનિક તરવૈયા અને … Read more