ટૂંકું ને ટચ : WeChat બંધ કરશો તો આઇફોન અને એપલ બોયકોટ કરીશું…
WeChat અમેરિકા અને ચીન વચ્ચે સતત તનાવની સ્થિતિ ચાલી રહી છે. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. શોર્ટ વિડિયો શેરિંગ એપ ટીક ટૉક પર ભારતે બૅન મૂકી દીધો છે. ત્યરબાદ અમેરિકા એના પર બૅન મૂકવાનો વિચાર કરી રહ્યું હતું. તેવામાં તાજેતરમાં અમેરિકી પ્રમુખ … Read more