CBIની કસ્ટડીમાંથી 100 કિલો સોનું ગાયબ, હાઇકોર્ટે પોલીસ તપાસનો આદેશ આપ્યો
CBI તામિલનાડુમાં CBI ની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થઇ જવાની ઘટના બની છે. આ મામલામાં સીબીઆઇની સ્થાનિક પોલીસને આ આખી ઘટનાની તપાસ નહીં કરાવવાની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. સીબીઆઇએ રાષ્ટ્રીય કક્ષાની સીબીઆઇ અથવા નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા તપાસ કરાવવાની વિનંતી કોર્ટમાં કરી હતી. જસ્ટિસ પી એન પ્રકાશે જવાબમાં કહ્યું કે કાયદો અમને … Read more