ભાજપના આ મોટા મંત્રીએ દીપિકાને ટ્રોલ કરનારનો લીધો ક્લાસ.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાક ની રીલિઝના 2 દિવસ પહેલા જેએનયૂમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હાજરી આપી હતી. જેનાથી અનેક લોકો નારાજ થયા હતા. જે પછી સોશિયલ મીડિયામાં તેમને મોટા પ્રમાણમાં ટ્રોલ પણ કરવામાં આવી હતી. પણ દીપિકાની ફિલ્મનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાએ દીપિકાને આ મામલે ખરી ખોટી સંભળાવી હતી. જો … Read more