મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની સહકારી બેંકના ચેરમેનશ્રીઓ સાથે બેઠક યોજી
Chief Minister મુખ્યમંત્રી (Chief Minister) શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની ૬ ટકા સબસીડી મળી છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ થકી રાજ્યની સહકારી બેંકો પોતાના વિસ્તારમાં આવા મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે, નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને 0 % વ્યાજે લોન મળતી થશે.શ્રી … Read more