ચોરી ની મોટર સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી બનાસકાંઠા એલસીબી
દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ કિસ્મતજી,ભરતભાઇ, અશોકભાઈ, જયપાલસિંહ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દિયોદર ભેંસાણા ચોકડી પાસે પહોંચતા મળેલ બાતમી હકીકત આધારે ભાભર તરફ થી એક ઇકો ગાડી નંબર જી.જે.૩૮.બી.૧૯૩૪ માં કેટલાક ઇસમો કેનાલ માંથી પાણી ખેંચવાની મોટરો વેચાણ કરવા માટે ફરે છે અને તે મોટરો ચોરીની હોવાની શક્યતા છે. જે … Read more