CNG ની જગ્યાએ હવે મળશે આ સાફ ઇંધન: નિતિન ગડકરી
સોમવારે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ બળતણ અંગે નવા રેગ્યુલેશન વિશે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ અંગે નવા રેગ્યુલેશનને નોટિફાઈ કર્યા છે. નીતિન ગડકરીએ એક ટ્વીટ કરી જણાવ્યું કે CNG (Compressed Natural Gas) થી પણ ઓછા ઉત્સર્જનવાળા H-CNGની ટેસ્ટિંગ પૂર્ણ થઈ છે. To further … Read more