Coca Cola એ શા-માટે રોકી દુનિયાભરમાં જાહેરાતો? જાણો
Coca Cola Coca Cola (કોકા-કોલા) કંપનીએ આગામી 30 દિવસ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાની બધી જાહેરાતો રોકવાનો મોટો નિર્ણય લીધો છે. કંપનીએ આગામી 30 દિવસ સુધી પોતાની બધી જાહેરાતોની ચુકવણી અટકાવી દીધી છે. સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. જો કે, કંપનીએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું … Read more