આ MLA ને ભાજપમાં જોડાયા પછી પણ નથી ઉતરતો ‘કોંગ્રેસ પ્રેમ’…

Brijesh merja કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો (MLA) કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. આવી જ એક ઘટના મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા (Brijesh merja) સાથે બની છે. બ્રિજેશ મેરજા (Brijesh merja) એ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. જોકે, કૉંગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો … Read more

Rahul Gandhi એ તોડ્યું મૌન, પહેલીવાર બોલ્યા આ મુદ્દે …

Rahul Gandhi રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરતા કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધીઓ ગણાવી અને BJP પર રાજસ્થાનની સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા Rahul Gandhi (રાહુલ ગાંધી)એ રાજસ્થાનમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પહેલીવાર આ મુદ્દા પર કોઈ સાર્વજનિક ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જુલાઈથી જ રાજસ્થાનની સરકાર … Read more

Pilot ની 3માંથી આ 2 માંગો પર કૉંગ્રેસ હાઇકમાન્ડ સહમત થતી જોવા મળી

Pilot કૉંગ્રેસ રાજસ્થાનમાં પોતાની સરકાર અને ધારાસભ્યો બચાવામાં લાગી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ ચાલી રહેલા સચિન Pilot (પાયલટ) અત્યાર સુધી માન્યા નથી. મળતી માહિતી મુજબ, સચિન પાયલટ તરફથી હાઇકમાન્ડ સામે 3 માંગો રાખવામાં આવી છે તો આમાંથી 2 પર કૉંગ્રેસ સહમત થતી જોવા મળી રહી છે. કૉંગ્રેસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સચિન Pilot તરફથી માંગ … Read more

Sachin Pilot અડ્યા જીદ પર , Gehlot સાથે કામ કરવાની પાડી ના

Sachin Pilot Gehlot અશોક ગેહલોત (Ashok Gehlot) અને સચિન પાયલટ (Sachin Pilot) વચ્ચે ચેક એન્ડ મેટ ગેમ ચાલુ છે. રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર સંકટ યથાવત છે. જેમાં ન તો ગેહલોત (Ashok Gehlot) કે ન તો પાયલટ (Sachin Pilot) પાછળ હટવા તૈયાર છે. થોડીવારમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક શરૂ થશે. આ બેઠકથી નક્કી થશે કે ગેહલોત … Read more

Sachin Pilot ને મનાવવા માટે કોંગ્રેસમાં પ્રયાસો ચાલુ…

Sachin Pilot કોંગ્રેસમાં Sachin Pilot (સચિન પાયલટ) ને મનાવવા માટે પ્રયાસો ચાલુ છે. સોમવારે વિધાનસભા પક્ષની બેઠક બાદ સીએમ અશોક ગેહલોતે ‘વિજય’ હોવાનો દાવો કર્યો હતો. તેને ડેપ્યુટી સીએમ પાયલટે નકારી દીધી હતી અને તેમણે કહ્યું કે બહુમતી તેમની પાસે નથી. પાયલટે વિધાનસભા પક્ષની બેઠકના પરિણામ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી દીધી … Read more

Hardik Patel કરી બેઠા આ ભૂલ, લોકોએ લીધી ખૂબ મજા…

Hardik Patel Twitter એક સમયે અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ને ગુજરાતના પ્રદેશ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Twitter) પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. હાર્દિક પટેલના આ ટ્વીટ પર યૂઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે. કાર્યકારી … Read more

Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો

Congress ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં Congress (કૉંગ્રેસ) ના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, … Read more

BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

BTP તાજેતરમાં જ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યસભાની ચૂંટણીનો BTP એ પોતાની માંગણીઓ પુરી થઈ ન હોવાના આક્ષેપ સાથે બહિષ્કાર કર્યો હતો. જો કે આ ચૂંટણીમાં ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી હતી. રાજ્યસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસે BTP એ મતદાન ન કરી ભાજપને ફાયદો કરાવ્યો … Read more

Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?

Congress ગુજરાત Congress (કોંગ્રેસ)ના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં Congress (કોંગ્રેસ) ના ઉમદવાર હતા. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તાજેતરમાં જ તેઓની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થઈ છે. ભરતસિંહ સોલંકીની તબિયત રવિવારે નાદુરસ્ત થતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. … Read more

Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?

Rajya Sabha elections ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)ની ચાર બેઠકો માટે 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું. પરંતુ બીટીપી (BTP) એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યું નહોતું. બીટીપી(BTP) ના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા Rajya Sabha elections (રાજ્યસભાની ચૂંટણી)માં મતદાનથી દૂર રહ્યા હતા. Ahmadabad: તસ્કરો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures