School fees માફી માટેનો ગુજરાત સરકારનો પરિપત્ર હાઇકોર્ટે કર્યો રદ
School fees કોરોના કાળમાં વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ખાનગી સ્કૂલો ફી (School Fees) નહીં ઉઘરાવી શકે તેવો એક પરિપત્ર રાજ્ય સરકારે જાહેર કર્યો હતો. જો કે, આ પરિપત્ર વિદ્યાર્થીઓના વાલીઓના હિતમાં કર્યો હતો. આ મામલે ખાનગી સ્કૂલો હાઇકોર્ટમાં ગઈ હતી. હાઇકોર્ટે વચગાળાનો આદેશ કરતા આ પરિપત્ર રદ કરી દીધો છે. આ મામલે હાઇકોર્ટે વિગતવાર … Read more