ગુજરાતમાં બૂસ્ટર ડોઝની શરૂઆત: જાણો કોણ લઈ શકશે અને કોણ નહીં

booster dose gujarat

આજથી દેશભરમાં કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા કો – મોરબીડ એવા તમામને પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. 10 એપ્રિલ પહેલા કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો એ તમામ પ્રિકોશન ડોઝ મેળવી શકશે. બીજો ડોઝ લીધાના 9 મહિના … Read more

પાટણ જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી કોરોના સામે વધુ સુરક્ષા માટે બુસ્‍ટર ડોઝ આપવાની શરૂઆત થશે

booster dose in patan

કોરોના રસીનો બીજો ડોઝ લીધાને ૯ મહિના પુરા થયા હોય એવા હેલ્‍થકેર વર્કર્સ, ફ્રન્‍ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યક્‍તિઓને બુસ્‍ટર ડોઝ અપાશે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વધતા જતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરીયન્‍ટના વ્‍યાપને પગલે નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજ્‍ય સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ … Read more

ચાણસ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી

chanasma vaccine news

તારીખ 3/1/2022 થી 15 થી18 વર્ષ ના બાળકો નું રસીકરણ શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત તારીખ 3/1/2021 અને તારીખ 4/1/2022 ના રોજ ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમામ વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી જેમાં ચાણસ્મા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિક્રમભાઈ જે સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણ વિશે સમજ આપવા માં આવેલ. ત્યારબાદ વેક્સિનેશન શરૂ … Read more

બાળકો પર કેમ છે કોરોનાની ત્રીજી લહેરનું વધુ જોખમ.? શું રાખવી સાવધાની.?

કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દરરોજ દેશભરમાં 35 હજારના આસપાસ નવા કેસ આવે છે. આ વચ્ચે મોટી ચિંતા બાળકોને લઈને છે. ઘણા રાજ્યોમાં સ્કૂલ ખોલવામાં આવી છે. પરંતુ બીજી તરફ બાળકોને કોરોના થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એક તરફ પુખ્તવયના લોકોને વેક્સિન … Read more

જુઓ પાટણના ૮૬ વર્ષીય વડીલનો કોરોના પ્રતિરોધક રસી પ્રત્યેનો વિશ્વાસ.

પાટણના ૮૬ વર્ષીય વડીલનો કોરોના પ્રતિરોધક રસી (corona vaccine) પ્રત્યેનો વિશ્વાસ રસી સંપૂર્ણ રીતે સલામત છે, તમામ લોકોએ રસી લેવી જોઇએ ગત વર્ષે શરૂ થયેલી કોરોના વાયરસ મહામારી સામે રક્ષણ આપતી રસી શોધાઇ ગઇ છે. ત્યારે રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પાટણના ૮૬ વર્ષીય વડિલે રસીનો પ્રથમ ડોઝ લઇ તે સંપૂર્ણ … Read more

DCGI એ સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી

Sputnik V

DCGI ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ કોરોનાની રસી સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી દીધી હતી. આ રસી રશિયામાં બની રહી છે અને ભારતમાં ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં તૈયાર થઇ રહી હતી. હૈદરાબાદમાં આવેલી ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં સ્પૂટનીક ફાઇવ રસી તૈયાર છે અને ડૉક્ટર રેડ્ડીએ જણાવ્યા મુજબ ત્રીજી ટ્રાયલમાં 1500 સ્વયંસેવકોને આ રસી આપવામાં આવશે. … Read more

પાટણમાં આજે 300 કોરોના વોરિયર્સને રસી અપાશે

Corona vaccine

Corona Vaccine પાટણ જિલ્લામાં કોરોના વેક્સિન (Corona Vaccine) નો જથ્થો આવી પહોંચ્યો છે. ત્યારે શનિવારે ત્રણ સ્થળો પર 300 હેલ્થ વર્કરોને કોરોનાની રસી આપવામાં આવશે. પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલાંતા આંદોલનના ભાગરૂપે વેક્સિન લઈશું નહિ અને આપીશું પણ નહીં તેવો નિર્ધાર કર્યો છે. આ સંજોગોમાં તંત્ર એ છ ના બદલે ત્રણ સ્થળો પર અને … Read more

પાટણ : જીલ્લાનો કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો, જાણો કોને અને ક્યારે આપશે કોરોના વેક્સિન

Dharpur Medical College

Corona Vaccine – Dharpur Medical College આજ રોજ જિલ્લા વેક્સિન સ્ટોર, ધારપુર મેડિકલ કોલેજ (Dharpur Medical College) કેમ્પસ ખાતે ગાંધીનગરથી કોરોના વેક્સિનનો (Corona Vaccine) જથ્થો આવી પહોંચ્યો છે. જેમાં પાટણ જિલ્લા માટે કુલ ૧૦૨૪૦ ડોઝનો સમાવેશ થાય છે. તા.૧૬ જાન્યુઆરીથી પાટણ જિલ્લાના નીચે મુજબના ૬ સ્થળોએ પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. ૧. … Read more

ગુજરાતમાં આજે પહોંચશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો

Corona vaccine

Corona Vaccine ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણની કામગીરી શરૂ થવાની છે. ગુજરાતમાં આજે કોરોનાની વેક્સિન (Corona Vaccine) પહોંચવાની છે. આજે સાંજે 5 કલાકે સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન આજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ વેક્સિનને ગ્રીન કોરીડોરમાં ગાંધીનગર ખાતે લઈ જવાશે. વેક્સિનને ખાસ ટેમ્પ્રેચરમાં રાખવામાં … Read more

દેશભરમાં કાલથી શરૂ થશે કોરોના વેક્સિનનું વિતરણ

Corona vaccine

Corona vaccine કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવૈક્સીનને ઇમર્જન્સી મંજુરી આપી દીધી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા પ્રમાણે વેક્સિન (Corona vaccine) નાં પરિવહન માટે સરકારે યાત્રીક વિમાનોને મંજુરી આપી દીધી છે. કાલથી કોવિડ-19 વેક્સિનનું પરિવહન શરૂ થઇ જશે. આરોગ્ય પ્રધાન  ડો. હર્ષવર્ધને ગુરૂવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં આરોગ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બેઠક યોજી જેમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures