Former President પ્રણવ મુખર્જી આવ્યા કોરોનાની ઝપેટમાં
Former President ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) પ્રણવ મુખર્જી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતે ટ્વીટ કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. તો તેમને તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. 84 વર્ષીય પ્રણવ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) છે. તેમને વર્ષ … Read more