Amitabh Bachchan તથા Abhishek આવ્યા કોરોનાની ઝપેટમાં, ડૉક્ટરે કહ્યું કે…

Amitabh Bachchan તથા Abhishek બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સાથે તેમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બંનેને સામાન્ય સંક્રમણની અસર છે. એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે નાણાવટી હૉસ્પિટલના પબ્લિક રિલેશન અધિકારીએ જણાવ્યું કે, અમિતાભ … Read more

Corona થયો હોવાના ડરથી યુવકે કરી આત્મહત્યા : અમદાવાદ

Corona અમદાવાદ શહેરમાં કોરોના (Corona)ના કેસ સતત વધતા જાય છે. તથા કોરોનાને કારણે ઘણા લોકો મુર્ત્યુ પણ પામ્યા છે. તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અબેલા એકતા એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે કોરોના (Corona) વાઇરસ થવાના ડરથી આત્મહત્યા કરી છે. મૃતકને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો દવા લેવા છતાં સાજા ન થતા કોરોના (Corona) ના ડરના માર્યે આપઘાત … Read more

Ahmadabad : સાબરમતી જેલના 54 કેદીઓ કોરોના સંક્રમિત.

Ahmadabad રાજ્યભરમાં હવે ધીમેધીમે કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. અમદાવાદ (Ahmadabad) માં સાબરમતી જેલના અધિકારીઓ અને કેદીઓ કોરોનાનો શિકાર બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલ પ્રશાસનમાં 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં સિરિયલ બ્લાસ્ટના 1 આરોપી સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે. એટલું જ નહીં, … Read more

Gujarat: આણંદના એક ગુજરાતી યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત

Gujarat કોરોનાનો કહેર અત્યારે વિશ્વભરમાં વ્યાપેલો છે. અમેરિકા સહિત બીજા કેટલાંયે દેશોમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાને લીધે મુર્ત્યુ પામી ચુક્યા છે. તથા અમેરિકામાં પણ કોરોનાનો આંકડો લાખોમાં પહોંચ્યા છે, આ આંકડમાં અનેક ભારતીયો સહિત ગુજરાતીઓ પણ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. તો વધુ અમેરિકામાં વધુ એક ગુજરાતીના મોતના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એક … Read more

મહિલાની રહસ્યમય મોત,હત્યા કે આત્મહત્યા?

death woman murder or suicide

ભાવનગર જિલ્લામાં આવેલ ગારીયાધારના નવાગામ રોડ પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની વાત મળતા આસપાસથી લોકો જોવા માટે એકત્રિત થયા હતા. પોલીસને આ વાતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઇ છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી  મૃત મહિલાની બાજુમાં … Read more

Gujarat : નીતિન પટેલે કહ્યું ખાનગી હોસ્પિટલો ખોટો ચાર્જ વસૂલશે તો કારેવાહી થશે

Uttarayan

Gujarat : આખા ગુજરાત(Gujarat)માં કોરોનનો કહેર વધી રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત(Gujarat)માં અમુક હોસ્પિટલો દર્દીઓ પાસે વધારે ચાર્જીસ લઇ રહી છે જેમ જેમ કોરોનનો કહેર વધી રહ્યો છે તેમ તેમ ખાનગી હોસ્પિટલોની ફરિયાદો સામે આવી રહી છે. અમુક ખાનગી હોસ્પિટલો દર્દીઓ જોડેથી ખોટો ખોટો ચાર્જ વસુલે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, MD … Read more

Ahemdabad : સિવિલ હોસ્પિટલમાં ક્લોલના દર્દીને મગજમાં ગાંઠ હોવા છતાં કોવિડ વોર્ડમાં ખસેડાયો.

Ahemdabad ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનના કહેર વચ્ચે ઘણી હોસ્પિટલોની બેદરકારી ના કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. તેવોજ એક કિસ્સો બન્યો છે. અમદાવાદ(Ahemdabad) સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કલોલના 50 વર્ષીય દર્દીને મગજમાં ગાંઠ હતી. તેમ છતાં તે દર્દીને કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ લગાવાયો … Read more

બોલિવૂડ: ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું 77 વર્ષે નિધન.

બોલિવૂડનો વધુ એક સિતારો કોરોનાનો શિકાર બનતા ખરી પડ્યો। કોરોનાને કારણે ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું નિધન થયું છે. કર્મયોગી, બેગુનાહ અને રાજ તિલક જેવી ફિલ્મોના નિર્માતા અનિલ સૂરીએ લીધા અંતિમશ્વાસ તેઓ 77 વર્ષના હતા અને કોરોનાથી સંક્રમિત હતા. ગુરૂવારે કોરોના આ જીવલેણ વાયરસ સામે લડતા અનિલ સૂરી આ દુનિયાને અલવિદા કહી ગયા. અનિલ સૂરીના ભાઈ … Read more

ઇટલીના વેનિસ શહેરની કેનાલમાં નહાવું ભારે પડ્યું.

ઇટલીનું સુંદર શહેર વેનિસ જે પ્રવેશ માટે પ્રખ્યાત છે. કોરોના નું સંક્રમણ રોકવા માટે લગાયેલ લોકડાઉનમાં ઇટલીનું સુંદર શહેર વેનિસ પ્રવાસીઓ વગર ખાલી પડ્યું હતું વેનિસમાં લોકોની ઓછી અવર-જવરને લીધે નદી અને કેનાલ એકદમ ચોખ્ખી પણ થઇ ગઈ હતી. લોકડાઉન પૂરું થઇ ગયા પછી પ્રથમવાર વેનિસ શહેર ખુલ્યું ત્યારે બે જર્મન પ્રવાસીઓ વેનિસ આવેલા તેમજ … Read more

ભારત માટેનો સૌથી ખરાબ દિવસ જેમાં સૌથી વધુ કોરોના કેસ અને મોતનો રેકોર્ડ.

પ્રતિકાત્મક તસવીર.

શુક્રવારના રોજ ભારત દેશમાં કોરોનાના 9887 નવા કેસ નોંધાયા છે. ભારતમાં શુક્રવારે કોરોનાથી 295 દર્દીઓનાં મોત થયાં હતા જે અત્યાર સુધીમાં એક દિવસમાં આ જીવલેણ વાયરસને કારણે આ સૌથી વધુ મૃત્યુ છે. એક દિવસમાં કોરોનાના કેસોમાં આ સૌથી મોટો વધારો છે. ભારતમાં હાલ 2,36,657 કોરોનાના કેસ નોંધાઇ ચૂકયા છે. કોરોનાથી સૌથી વધુ અસર યુ.એસ.માં જોવા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures